“Dhyan Shibir” – Saturday, January 31, 2015

આપણા મહાન વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ભગવાન શ્રી મહાવીરપ્રભુએ  દર્શાવેલો સાધના ક્રમ ધ્યાન
 
“મોક્ષનું દ્વાર આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાન ધ્યાન સાધ્ય છેઅને ધ્યાન માટે મનની સ્થિરતા જરૂરી છે.”
વચન કાયા બાંધીએમન નવિ બાંધ્યું જાય;
મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલેક્રિયા નિષ્ફળ થાય.”             –  પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.
 
સૌનો એ અનુભવ છે કે એક નવકારવાળી ગણવા બેસીએ તો પણ મન સ્થિર રહી શકતું નથીઅને જ્ઞાનીઓ કહે છે કે મનને સ્થિર કાર્ય વગર ધર્મનું આધ્યાત્મિક ફળ ક્યારેય પણ ના મળી શકે. આ માટે “ધ્યાનાભ્યાસ” એટલે કે ધ્યાનનો અભ્યાસ જરૂરી છે અને અનિવાર્ય છે. તે “ધ્યાન” ના વિષયમાં પૂર્વાચાર્યોએ જે પધ્ધતિ આપણને બતાવી છે તેનો વિચાર કરી આપણા રોજીન્દા જીવનમાં કેવી રીતે આપણે અમલમાં મૂકી શકીએ તે માટે એક દિવસની શિબિર નું આયોજન શનિવાર, તા. ૩૧ જાન્યુરી ૨૦૧૫ ના કર્યું છે, જેની વિગત નીચે મુજબ છે.
 
Location: Jain Center Main Hall, 8072 Commonwealth Ave, Buena Park, CA 90621
This Dhyan Shibir is conducted by Shri Girishbhai Shah and the schedule is as follows:
“Dhyan Shibir”
Saturday, January 31, 2015
Timing
Activity
8 – 9 am
Breakfast
9 – 10:30 am
Session 1
10:30 – 10:45 am 
Short break 
10:45 am -12:15 pm
Session 2
12:15 – 1 pm
Lunch
1 – 2:15 pm
Session 3
2:15 – 2:30 pm
Short break 
2:30 – 4 pm
Session 4
4 – 5:20 pm
Dinner
The registration is free and all meals are provided. Please click at link below to register:
The paper copy of the registration form is also available at Jain center information desk to fill out and return it to Armishbhai Bhojak, Jain center care taker.
If you have any questions about the Shibir, please contact Yogesh Shah by phone at909-952-9585 or via email shah_yj@yahoo.com